નોકર (ગુસ્સામાં) : શેઠ, હું નોકરી છોડી રહ્યો છું.
શેઠ : કેમ શું થયું?
નોકર : તમને મારા પર વિશ્વાસ જ નથી.
શેઠ : અરે એવું નથી,
જો હું મારા કબાટની ચાવીઓ પણ
તારી સામે જ મૂકીને જઉં છું.
નોકર : પણ શેઠજી એ મારા શું કામની,
તેમાંથી એકેય ચાવી કબાટમાં લાગતી તો નથી.
😅😝😂😜🤣🤪
ઘણા દિવસોથી રોકાયેલા મહેમાને
પૂછ્યું,
દીકરા ભણવાનું કેવું ચાલી રહ્યું છે?
પપ્પુ : બસ એક જ જગ્યાએ અટકી
રહ્યું છે,
એકદમ તમારી જેમ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)