પત્નીએ આકાશમાં તારા જોઈને
પતિને પૂછ્યું, તે કઈ વસ્તુ છે
જે તમે રોજ જોઈ શકો છો,
પણ લાવી નથી શકતા?
પતિ તરત જ બોલ્યો :
આપણી પાડોશણ.
હવે પતિને દિવસે પણ તારા દેખાય છે.
😅😝😂😜🤣🤪
મીના (પતિ સુરેશને) : જમવાનું બની ગયુ છે,
તમે ગરમા-ગરમ બે ફુલકાં ખાઈને જાવ.
સુરેશ : ઘરમાં બર્નોલ છે?
મીના : હા, છે.
સુરેશ : તો, જરૂર ખાઈશ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)