ટીચર : આજે હું તમને Noun ભણાવીશ.
પપ્પુ તું ઉભો થઈ જા.
પપ્પુ : જી મેડમ.
ટીચર : પપ્પુ
‘છોકરી બધા સાથે હસીને વાત કરી રહી છે’
આ વાક્યમાં છોકરી શું છે એ જણાવ.
પપ્પુ : છોકરી બગડેલી છે અને
સેટિંગ કરવા માંગે છે.
😅😝😂😜🤣🤪
પત્ની : લગ્નને તમે શું માનો છો?
પતિ : એક એવી ઉમરકેદ
જેમાં સારો વ્યવ્હાર ન કરવાથી
મુક્તિ મળે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)