છગન અને મગન રસ્તામાં ઉભા રહીને
વાતો કરતા હતા.
એવામાં અચાનક
સામેથી બે યુવતીઓ આવતી દેખાઈ.
છગને કહ્યું : ગજબ થઈ ગયો.
મારી પત્ની અને પ્રેમિકા બંને એકસાથે
આવી રહી છે.
મગન બોલ્યો : કેટલી વિચિત્ર વાત છે,
હું પણ એવું જ કહેવાનો હતો.
😅😝😂😜🤣🤪
શાયર લોકો :
‘પેટમાં લહેરો જેવું કંઈક ઉછળે છે,
લાગે છે
તે કોઈ કિનારાની રાહ જુએ છે.’
સામાન્ય લોકો :
મારે સુસુ કરવા જવું છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)