સોનુ – દોસ્ત, માથું બહુ દુઃખે છે.
મોનુ – જો તને માથું દુખતું હોય
તો તારી ગર્લફ્રેન્ડ સાથે થોડો સમય
વાત કરી લે.
સોનુ – કેમ?
મોનુ – તેં સાંભળ્યું નથી, ઝેર જ
ઝેરને મારે છે.
😅😝😂😜🤣🤪
છોકરા વાળા : ચાલો હવે કઈ લેવા દેવાની
વાત કરીએ
છોકરી વાળા : તો ચાલો જણાવો કેટલાનો છે
તમારો છોકરો અને
એક વખત લઇ લીધા પછી પરત થશે નહિ
છોકરા વાળાઓનો હજુ પત્તો નથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)