એક કંજૂસનો દીકરો તેની ગર્લફ્રેન્ડ સાથે
ડેટ પર ગયો,
જ્યારે તે ઘરે પાછો આવ્યો તો કંજૂસ પિતાએ
પૂછ્યું, કેટલો ખર્ચો કર્યો?
દીકરો : 500 રૂપિયા.
કંજૂસ પિતા : હેં! 500 રૂપિયા, આટલા બધો
ખર્ચો કરાતો હશે કે?
દીકરો : હા, તે એટલા જ લાવી હતી.
કંજૂસ પિતા : તો ઠીક છે.
😅😝😂😜🤣🤪
બોયફ્રેન્ડ : તું કેટલી ભોળી છે.
શું તું મારી આંખોમાં
મારા દિલની વાત વાંચી નથી શકતી?
ગર્લફ્રેન્ડ : માફ કરજે
પણ મને વાંચતા નથી આવડતું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)