fbpx
Friday, November 1, 2024

પપ્પુ (કાકાને): શું તમને ખબર છે? મારા પપ્પા ડરપોક છે…😅😝😂😜🤣🤪

પત્ની : તમને ઊંઘ કેમ નથી આવતી?
પતિ : કાલે…
મારા સાહેબે ઠપકો આપ્યો હતો…
અને ચેતવણી પણ આપી હતી…
તેના વિચારોમાં મને ઊંઘ નથી આવતી.
પત્ની : ઠપકો શા માટે આપ્યો હતો?
પતિ : ઑફિસમાં ઊંઘવા માટે…
😅😝😂😜🤣🤪

પપ્પુ (કાકાને) : શું તમને ખબર છે?
મારા પપ્પા ડરપોક છે.
કાકા : કઈ રીતે દીકરા?
પપ્પુ : તે જયારે પણ રસ્તો ક્રોસ કરે છે
તો આંગળી પકડી લે છે અને કહે છે
છોડતો નહિ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles