fbpx
Friday, November 1, 2024

પત્ની એક દિવસ ગુસ્સામાં પગ પછાડતી ઘરમાં આવી અને એક કવર…😅😝😂😜🤣🤪

લગ્ન પછી બે બહેનપણીઓ ભેગી મળી.
એકબીજાના હાલચાલ પૂછ્યા પછી
એક-બીજાના પતિ વિશે પૂછવા માંડી.
પહેલી બહેનપણી બોલી :
મારો પતિ તો ટાઈપીસ્ટ કમ કલર્ક છે.
અને તારો પતિ?
બીજી બોલી : મારો પતિ હસબંડ કમ
સર્વન્ટ છે.
😅😝😂😜🤣🤪

પત્ની એક દિવસ ગુસ્સામાં પગ પછાડતી
ઘરમાં આવી અને એક કવર
પતિની સામે ફેંકીને સોફા પર બેસી ગઈ.
પતિએ પૂછ્યું : શું થયું?
પત્ની : મારો ફોટો જુઓ,
ફોટોગ્રાફરે કેવો પાડ્યો છે,
એમાં હું 10 વર્ષ મોટી લાગું છું.
પતિ (ફોટો જોતાં) : સારૂ છે ને
તારે દસ વર્ષ પછી ફોટો નહી પડાવવો પડે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles