fbpx
Friday, November 1, 2024

આજે સવારે મારો એક નવો બંગાળી મિત્ર ઘરે આવ્યો અને બોલ્યો…😅😝😂😜🤣🤪

પત્ની નવી સાડી લઈને આવી.
પત્ની : જાનુ ક્યાંય જતા નહિ
હું હમણાં નવી સાડી પહેરીને આવું છું.
પતિ : ઠીક છે જલ્દી આવજે.
પત્ની : જુઓ હું કેવી લાગી રહી છું?
પતિ : વાહ ઘણી સુંદર. મન થાય છે કે
ફરીથી તારી સાથે લગ્ન કરી લઉં.
પત્ની : હા, પેલો દુકાનદાર પણ આવું જ
કહી રહ્યો હતો.
😅😝😂😜🤣🤪

આજે સવારે મારો એક નવો બંગાળી મિત્ર ઘરે આવ્યો
અને બોલ્યો,
આજ હમારે ઘર ભોજન હૈ, સબ આઈયેગા.
મેં કહ્યું ઠીક છે.
હું મારી પત્નીને લઈને ત્યાં બરાબર 11:30 વાગ્યે પહોંચી ગયો.
ત્યાં 4-5 બંગાળી ઢોલક તબલા વગાડી રહ્યા હતા,
બપોરે 2:30 વાગ્યા સુધી ખબર નહિ તેઓ શું ગાઈ રહ્યા હતા,
કાંઈ સમજ ના પડી.
પછી તે બંગાળી મિત્ર ઉભો થઈને બોલ્યો,
આજ કા ભોજન ખતમ હુઆ, કલ ટાઈમ સે આ જાના.
પત્ની મને ગુસ્સાથી ભરેલી નજરે જોઈ રહી હતી,
એ નાલાયકના ભજનના ચક્કરમાં પત્નીને મને સાંજનું
ભોજન નહિ આપ્યું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles