fbpx
Friday, January 24, 2025

ઘરની લાઈટ ગઈ તો જીજાએ સાળીને ઈશારો કરીને બોલાવી…😅😝😂😜🤣🤪

છગન : જે દિવસથી મારી ફીયાંસીને મળીને
આવ્યો છું તે દિવસથી
હું કશુ ખાઈ શકતો નથી,
કે પી શકતો નથી અને હસી પણ શકતો નથી?
મગન : મતલબ
તને તારી ફીયાંસી સાથે પ્રેમ થઈ ગયો છે.
છગન : નહી,
કારણકે એક જ મુલાકાતમાં
મારો એક મહિનાનો પગાર વપરાઈ ગયો છે.
😅😝😂😜🤣🤪

ઘરની લાઈટ ગઈ તો જીજાએ સાળીને ઈશારો
કરીને બોલાવી.
સાળી શરમાઈને પાસે ગઈ પછી જીજાએ કહ્યું,
તો બોલ ક્યાંથી શરૂ કરીએ?
સાળી : તમે કહો ત્યાંથી.
જીજા : ઠીક છે, તો તું માચીસ લઇ આવ,
અને હું મીણબત્તી લઇ આવું પછી આખા ઘરમાં
અજવાળું કરીએ.
સાળી : તમે તેલ લેવા જાવ,
હું તો ચાલી મારી બહેનપણીના ઘરે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles