fbpx
Wednesday, January 22, 2025

નાની છોકરી : તમે રોજ મારા ભાઈને મળવા આવો છો?😅😝😂😜🤣🤪

રમેશ (તેની ગર્લફ્રેન્ડને) :
તારી મોટી બહેનના શું હાલ છે,
જેણે એક લખપતિ સાથે લગ્ન કર્યા હતા.
ગર્લફ્રેન્ડ : તે ખૂબ જ શ્રીમંત છે પણ
પતિ સાથે બિલકુલ બનતું નથી.
રમેશ : તો પછી છુટાછેડા કેમ નથી લેતી?
ગર્લફ્રેન્ડ : પણ, છુટાછેડા લેવાથી
આરામ અને મિલકત કેવી રીતે મળશે?
😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ : દરવાજો ખોલોને બાબુ.
બોયફ્રેન્ડ : તું ક્યાં છે?
ગર્લફ્રેન્ડ : તારા ઘરની બહાર જ ઉભી છું.
બોયફ્રેન્ડ પોતાની નાની બહેનને દરવાજો
ખોલવા મોકલે છે.
ગર્લફ્રેન્ડ (બોયફ્રેન્ડની નાની બહેનને) :
કેમ છો દીકરા?
નાની છોકરી : તમે રોજ મારા ભાઈને
મળવા આવો છો?
તમારો પોતાનો કોઈ ભાઈ નથી કે શું?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles