fbpx
Monday, January 20, 2025

છગન : મારી પત્ની રોજ ફરિયાદ કરતી હતી કે મારી પાસે પહેરવા માટે વ્યવસ્થિત કપડાં નથી…😅😝😂😜🤣🤪

લગ્નની રાત્રે પતિએ રૂમનો દરવાજો બંધ કર્યો અને
પત્નીની નજીક જઈને બેઠો.
તેણે પત્નીનો ઘૂંઘટ ઉંચકીને કહ્યું, ઘરના દરેક વડીલનું
સન્માન કરશે, તેમના આશીર્વાદ મેળવજે,
નાના સભ્યોને પ્રેમ આપજે,
બધા સાથે સારું વર્તન કરશે,
સવાર સાંજ ભગવાનના પૂજા-પાઠ કરજે,
ઘરમાં કોઈને પણ ક્યારેય કોઈ અપશબ્દ ના કહેતી…
પત્નીએ તેને આટલેથી અટકાવ્યો અને દરવાજો ખોલીને
જોરથી બોલી,
ચાલો બધા અંદર આવી જાવ,
અંદર સત્સંગ ચાલી રહ્યો છે.
😅😝😂😜🤣🤪

છગન : મારી પત્ની રોજ ફરિયાદ કરતી હતી કે
મારી પાસે પહેરવા માટે વ્યવસ્થિત કપડાં નથી.
મગન : તો શું તેં એને કપડાં સીવડાવી આપ્યા.
છગન : નહીં યાર,
મેં મારા ધરની બારીઓમાં પરદા લગાવડાવી દીધા.
અને તેને કહી દીધું કે જે છે એ જ
કપડાં પહેર્યા કર હવે તને કોઈ નહીં જોઈ શકે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles