fbpx
Thursday, January 16, 2025

ચોર : મેં તેના પૈસા નથી ચોર્યા, તેણે જાતે જ મને આપ્યા છે…😅😝😂😜🤣🤪

પપ્પુ ભાગતા-ભાગતા પોલીસ સ્ટેશન ગયો
અને બોલ્યો,
ઈંસ્પેકટર સાહેબ એક ચોર એક કલાકથી
મારા પિતાની ધોલાઈ કરી રહ્યો છે.
ઈંસ્પેક્ટરે પૂછ્યું : એક કલાકથી તે ધોલાઈ
કરી રહ્યો હતો,
તો તું શું તમાશો જોઈ રહ્યો હતો?
પપ્પુ : નહીં નહીં હું તો પહેલા જયારે
મારા પપ્પા તેની ધોલાઈ કરી રહ્યા હતા
ત્યારે તેમને ચીયર કરી રહ્યો હતો.
😅😝😂😜🤣🤪

જજ : તે આના પૈસા કેમ ચોર્યા?
ચોર : મેં તેના પૈસા નથી ચોર્યા.
તેણે જાતે જ મને આપ્યા છે.
જજ : તેણે તને પૈસા ક્યારે આપ્યા?
ચોર : જયારે
મેં તેને હોકી સ્ટિક દેખાડી ત્યારે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles