fbpx
Thursday, December 26, 2024

દિનેશ : ભાવિન, તું અને તારી પત્ની હંમેશાં રાત્રે જ કેમ ફરવા જાઓ છો?😅😝😂😜🤣🤪

પત્નીની બહેનપણી મળવા આવી હતી.
તો પતિ તેની સાથે હસીને વાત કરવા લાગ્યો.
પત્ની ત્યાં બેઠી બેઠી
તેમની વાતો સાંભળતી હતી.
આ વાતચીતની વચ્ચે પતિએ પત્નીને કહ્યું :
ડિયર,
ગેસ પર દાળ બળી રહી છે.
પત્ની : દાળ બળી જાય તો ભલે બળી જાય,
પણ હું તારી દાળ ઓગળવા નહિ દઉં.
😅😝😂😜🤣🤪

દિનેશ : ભાવિન,
તું અને તારી પત્ની હંમેશાં રાત્રે જ
કેમ ફરવા જાઓ છો?
ભાવિન : એને તૈયાર થતાં જ
સાંજ પડી જાય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles