fbpx
Monday, December 23, 2024

પત્ની : તમે મને સોનાનો હાર અપાવો તો હું સાત જન્મો સુધી તમારી સાથે રહીશ…😅😝😂😜🤣🤪

પપ્પુની પત્ની રોમાંટિક મૂડમાં હતી.
તે બેડ પર હાથ ફેલાવીને સુઈ ગઈ,
પછી રોમાન્ટિક અંદાજમાં
પપ્પુને બોલી – કાંઈ સમજ્યા?
પપ્પુ : સમજી ગયો,
આજે તું આખા બેડ પર સુવા માંગે છે
ડાકણ.
😅😝😂😜🤣🤪

પત્ની : તમે મને સોનાનો હાર અપાવો
તો હું સાત જન્મો સુધી તમારી સાથે રહીશ.
પતિ : હું તને હારની સાથે બુટ્ટી,
કંદોરો, ઝાંઝર, નથણી બધું અપાવીશ,
પણ સાથ આ જનમ સુધી જ સીમિત રાખ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles