fbpx
Monday, December 23, 2024

લગ્નના બીજા દિવસે પત્ની પતિને કહે છે, મારી નજીક ના આવતા…😅😝😂😜🤣🤪

એક કંજૂસ તેની બીમાર પત્નીને ડોકટર પાસે લઈ ગયો.
ડોકટરે પૂછ્યું : તમે મારી ફી તો બરાબર આપશો ને?
કંજૂસ : હા, તમે મારી પત્નીને જીવાડો કે મારો,
હું તમને ફી આપીશ.
બન્યું એવું કે સારવાર દરમિયાન એ સ્ત્રી મૃત્યુ પામી.
ડોકટરે પોતાની ફી માંગી.
કંજૂસ : તમે મારી પત્નીને જિવાડી?
ડોકટર : ના.
કંજૂસ : તો શું તમે એને મારી નાખી?
ડોકટર : ના.
કંજૂસ : તો પછી હું તમને ફી શાની આપું?
😅😝😂😜🤣🤪

લગ્નના બીજા દિવસે પત્ની પતિને કહે છે,
મારી નજીક ના આવતા.
પતિ : પણ કેમ?
પત્ની : કારણ કે
મેં મારી મમ્મીને વચન આપ્યું છે કે,
લગ્ન પછી હું આ બધું છોડી દઈશ.
પતિ હજી ભાનમાં આવ્યો નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles