સાસુએ નવી વહુને પ્રેમથી કહ્યું,
સાસુ : મને સંપૂર્ણ વિશ્વાસ છે કે
તું રસોડું સંભાળી લેશે.
વહુ રસોડામાં ગઈ અને
કંઈક ટૂંટવાનો જોરદાર અવાજ આવ્યો.
સાસુ : શું તૂટ્યું?
વહુ : સાસુ માં તમારો વિશ્વાસ.
વકીલ : છૂટાછેડા કરવાના 10,000 થશે.
પતિ : પાગલ તો નથી થઈ ગયા ને?
લગ્ન કરવાના તો માત્ર 100 જ થયેલા
અને હવે છૂટાછેડાના 10,000?
વકીલ : જોયું!
સસ્તામાં લેવાનું પરિણામ જોયું ને!
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)