પતિ રેડિયો પર વ્યસ્ત હતો.
પત્ની : શું સાંભળી રહ્યા છો?
પતિ : પ્રધાનમંત્રીના મનની વાત.
પત્ની : મારી તો ક્યારેય નથી સાંભળતા.
પતિ : તું જે કહે છે
તેને મનની વાત નહિ
અસંતોષ અને પંચાત કહે છે.
😅😝😂😜🤣🤪
મેટરનીટી હોમમાં ચિંતાતુર વદને
આંટા મારી રહેલાં ભાવિ પિતાએ નર્સને પૂછ્યું,
સિસ્ટર! મારી વાઇફને…
નર્સ : માફ કરજો! હું ભૂલી ગઈ છું.
કાંઈક આવ્યું છે ખરૂ!
વદન : સિસ્ટર! એટલું તો પ્લીઝ જણાવો કે,
એ લિપસ્ટિક વાપરશે કે અસ્ત્રો?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)