fbpx
Tuesday, November 5, 2024

આ 5 રાશિના લોકોની રક્ષા કરશે શનિદેવ, સાડાસાતીથી મળશે મુક્તિ, બસ આ કામ કરવું પડશે.

શનિવારના દિવસે ન્યાયના દેવતા શનિદેવની પૂજા કરવામાં આવે છે. શનિદેવની પૂજા કરવાથી શનિદોષ, સાઢેસાતી, શનિદશાથી રાહત મળે છે. જે લોકોની કુંડળીમાં શનિદોષ અથવા સાઢેસાતી ચાલી રહી છે, તો શનિવારના દિવસે શનિ કવચનો પાઠ જરૂરથી કરવો જોઈએ.

શક્ય હોય તો દરરોજ પૂજા સમયે શનિ મહારાજનું સ્મરણ કરીને શનિ કવચના પાઠ કરવા જોઈએ. 5 રાશિના જાતકોએ શનિ કવચના પાઠ જરૂરથી કરવા જોઈએ.

કઈ રાશિના જાતકોએ શનિ કવચના પાઠ કરવા
આ વર્ષે 5 રાશિઓ મકર, કુંભ, મીન, કર્ક અને વૃશ્વિક રાશિ પર શનિનો પ્રભાવ છે. મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર શનિની મહાદશા ચાલી રહી છે. કર્ક અને વૃશ્વિક રાશિના જાતકો પર શનિઢૈય્યાની અસર છે. જેથી આ પાંચ રાશિના જાતકોએ શનિવારના દિવસે વ્રત કરીને શનિ દેવની પૂજા કરવી જોઈએ અને ત્યાર પછી શનિ કવચના પાઠ કરવા જોઈએ.

શનિ કવચ પાઠના ફાયદા
શનિ કવચના પાઠ કરવાથી રોગ તથા આપત્તિથી છુટકારો મળે છે. શારીરિક અને માનસિક સમસ્યા દૂર થાય છે. શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. શનિદેવના આશીર્વાદથી વ્યક્તિ સુરક્ષિત રહે છે, કોઈપણ પ્રકારની સમસ્યા આવતી નથી. નિયમિતરૂપે શનિ કવચના પાઠ કરવાથી સાઢેસાતી અને શનિઢૈય્યાથી બચી શકાય છે.

શનિ કવચ
अस्य श्री शनैश्चरकवचस्तोत्रमंत्रस्य कश्यप ऋषिः, अनुष्टुप् छन्दः, शनैश्चरो देवता,
शीं शक्तिः, शूं कीलकम्, शनैश्चरप्रीत्यर्थं जपे विनियोगः

नीलाम्बरो नीलवपु: किरीटी गृध्रस्थितत्रासकरो धनुष्मान्।
चतुर्भुज: सूर्यसुत: प्रसन्न: सदा मम स्याद्वरद: प्रशान्त:।।

श्रृणुध्वमृषय: सर्वे शनिपीडाहरं महंत्।
कवचं शनिराजस्य सौरेरिदमनुत्तमम्।।

कवचं देवतावासं वज्रपंजरसंज्ञकम्।
शनैश्चरप्रीतिकरं सर्वसौभाग्यदायकम्।।

ऊँ श्रीशनैश्चर: पातु भालं मे सूर्यनंदन:।
नेत्रे छायात्मज: पातु कर्णो यमानुज:।।

नासां वैवस्वत: पातु मुखं मे भास्कर: सदा।
स्निग्धकण्ठश्च मे कण्ठ भुजौ पातु महाभुज:।।

स्कन्धौ पातु शनिश्चैव करौ पातु शुभप्रद:।
वक्ष: पातु यमभ्राता कुक्षिं पात्वसितस्थता।।

नाभिं गृहपति: पातु मन्द: पातु कटिं तथा।
ऊरू ममाSन्तक: पातु यमो जानुयुगं तथा।।

पदौ मन्दगति: पातु सर्वांग पातु पिप्पल:।
अंगोपांगानि सर्वाणि रक्षेन् मे सूर्यनन्दन:।।

इत्येतत् कवचं दिव्यं पठेत् सूर्यसुतस्य य:।
न तस्य जायते पीडा प्रीतो भवन्ति सूर्यज:।।

व्ययजन्मद्वितीयस्थो मृत्युस्थानगतोSपि वा।
कलत्रस्थो गतोवाSपि सुप्रीतस्तु सदा शनि:।।

अष्टमस्थे सूर्यसुते व्यये जन्मद्वितीयगे।
कवचं पठते नित्यं न पीडा जायते क्वचित्।।

इत्येतत् कवचं दिव्यं सौरेर्यन्निर्मितं पुरा।
जन्मलग्नस्थितान्दोषान् सर्वान्नाशयते प्रभु:।।

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles