fbpx
Thursday, January 16, 2025

એક વાત કહું…મને ખબર નથી પડતી કે…😅😝😂😜🤣🤪

ફુવાજી : બેટા 12 પછી શું કરશે?
ભત્રીજો : બીટેક માટે ફોર્મ ભરવું છે,
પછી જોઈએ શું થાય છે.
ફૂવાજી : જો રેન્ક સારા નહીં આવ્યા તો?
ભત્રીજો : તો પછી ક્યાંક સિમ્પલ ગ્રેજ્યુએશન
કરીશ.
ફૂવાજી : સારું,
માની લે 12 માં બાયચાંસ નાપાસ થયો તો?
ભત્રીજો : તો પછી મર્ડર કરીશ એક સંબંધીનું,
મારી કુંડળીમાં લખ્યું જ છે.
😅😝😂😜🤣🤪

પ્લાસ્ટિકની થેલીને સરકાર દ્વારા
બંધ કરી દીધા પછી,
એક વ્યક્તિ સવારે દૂધ લેવા લોટો લઈને
નીકળ્યો જ હતો કે,
સ્વછતા અભિયાન વાળાએ પકડી લીધો,
સાલું, માણસ કરે તો શું….
😅😝😂😜🤣🤪

એક વાત કહું..
મને ખબર નથી પડતી કે,
ઈન્ટરનેટ ફ્રી છે કે
આપણે લોકો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles