પ્રેમી જોડી પરસ્પર વાતો કરી રહી હતી.
પ્રેમિકા : આપણે બે વર્ષથી એક-બીજાને
પ્રેમ કરી રહ્યા છે.
શું તેં કદી લગ્ન વિશે વિચાર્યુ નહી?
પ્રેમી : વાત એમ છે કે
મારે આ વિશે મારી પત્નીને વાત કરવી પડશે.
ત્યારે જ હું તને કંઈક જવાબ આપી શકીશ.
પ્રેમિકા : ઓહો,
તો તું પણ પરણેલો છે.
😅😝😂😜🤣🤪
પત્ની : તમે ઘણા જાડા થઈ ગયા છો.
પતિ : તું પણ તો જાડી થઈ ગઈ છે.
પત્ની : પણ હું તો માં બનવાની છું
એટલે.
પતિ : તો
હું પણ બાપ બનવાનો છું એટલે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)