એક દિવસ પપ્પુ જેવો જ ઓફિસેથી પાછો ઘરે
આવ્યો તો તેની ઘરવાળી ગીત ગાવા લાગી.
ઘરવાળી (પપ્પુને) : દિલ બહલતા હૈ મેરા,
આપ કે આજાને સે.
પપ્પુ (ઉત્સુકતાથી) : શું વાત છે,
આજે તને ઘણો પ્રેમ આવી રહ્યો છે મારા ઉપર?
ઘરવાળી : મુખ્ય વાત એ છે કે
આજે પહેલી તારીખ છે ને,
તમને ઓફિસમાંથી આજે પગાર મળ્યો હશે.
😅😝😂😜🤣🤪
છોકરીઓનું હસવું એટલું કન્ફયુઝ
કરી દે છે કે,
આખો દિવસ સમજમાં નથી
આવતું કે,
હસીને જોઈ રહી હતી
કે જોઈને હસી રહી હતી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)