fbpx
Wednesday, November 6, 2024

પત્ની પોતાના પતિ માટે એક જ રંગના એક ડઝન અંડરવેયર લે છે…😅😝😂😜🤣🤪

ભાભીજી રાત્રે આકાશના તારા તરફ
જોઈને બોલી,
એ જી બતાવો જોઈએ,
કઈ વસ્તુ છે જે તમે રોજ જોઈ તો શકો છો,
પરંતુ તોડી નથી શકતા?
ભાઈ : હું નથી બતાવી શકતો.
ભાભીજી : પ્લીઝ બતાવોને તમને મારા સમ.
ભાઈ : તારું મોઢું.
😅😝😂😜🤣🤪

પત્ની પોતાના પતિ માટે એક જ રંગના
એક ડઝન અંડરવેયર લે છે.
પતિ : તે એક જ રંગના આટલા બધા
અંડરવેયર કેમ લીધા?
લોકો વિચારશે કે
હું ક્યારેય અંડરવેયર નથી બદલતો.
પત્નીએ પૂછ્યું : કોણ લોકો?
અને શાંતિ છવાઈ ગઈ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles