છગન : ગઈકાલે હું રીક્ષામાં બેઠો
ત્યારે એક છોકરી રિક્ષાને જોઇને એવી
રીતે મોઢું બનાવી રહી હતી કે
તું વિચારી પણ ન શકે
મગન : કેવું?
છગન : જાણે બિચારીનું
હેલિકોપ્ટર બગડી ગયું હોય અને
મજબુરીમાં રીક્ષામાં બેસવું પડ્યું હોય.
😅😝😂😜🤣🤪
મગન : ક્યાં છે ભાઈ?
ક્યારનો ફોન કરું છું, ઉપાડતો કેમ નથી?
છગન : લેક્ચરમાં છું?
મગન : આ ઉમરમાં
શેનો લેકચર સાંભળી રહ્યો છે?
છગન : ઘરે છું, હું જ વિષય છું અને
મારી પત્ની લેકચર આપી રહી છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)