છગન-મગન એક ચા ની દુકાને બેઠા-બેઠા
વાતો કરી રહ્યાં હતાં.
છગન : અરે યાર મગન તને ખબર છે
કાલે રાત્રે હું એક ફિલમ જોઈ રહ્યો હતો,
જેમાં એક ચુડેલ ક્યારેક મારી આગળ
તો ક્યારેક મારી પાછળ આટા-ફેરા
કરી રહી હતી.
મગન : કઈ ફિલમ હતી એ?
છગન : ફિલમ-બિલમ કંઈ નહીં
એ તો મારા લગ્નની વીડિયો કેસેટ હતી.
😅😝😂😜🤣🤪
પત્નીએ પતિને કહ્યું –
મારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે,
ઘણા જલ્દી જ આપણે બે માંથી ત્રણ થઈ જશું.
પતિ : અરે મારી જાન,
હું આ દુનિયાનો સૌથી ભાગ્યશાળી માણસ છું.
પત્ની : મને ખુશી છે કે
તમને આ જાણીને આટલું સારું લાગ્યું.
મને લાગતું ન હતું કે
મારી મમ્મી આપણી સાથે રહેવા આવે
તો તમે આટલા ખુશ થશો.
પતિ પોતાનું માથું પકડીને જમીન પર બેસી ગયો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)