fbpx
Wednesday, November 6, 2024

મહિલા :તે તારા માટે લાંબો પતિ કેમ પસંદ કર્યો?😅😝😂😜🤣🤪

પુત્ર : પિતાજી, એવું કદી થાય કે
આપણે કોઈની ભૂલ બદલ
તેને શુભેચ્છા આપીએ?
પિતાજી : હા,
થાય છે ને, જ્યારે
કોઈના લગ્ન થઈ રહ્યા હોય ત્યારે.
😅😝😂😜🤣🤪

મહિલા (પોતાની બહેનપણીને) :
તે તારા માટે લાંબો પતિ કેમ પસંદ કર્યો?
બહેનપણી : કારણકે
જ્યારે હું વાત કરું
તો માથું ઊંચું રાખીને કરું
અને એ વાત કરે
તો મારી સામે માથું નમાવીને કરે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles