fbpx
Wednesday, November 6, 2024

ઑફિસર : તારા હાથમાં આ શેનો કાગળ છે?😅😝😂😜🤣🤪

કવિરાજ નિરાશવદને બેઠેલા હતા.
ત્યાં એક મિત્રે આવીને પૂછયું : શું થયું?
કવિ: શું થયું શું?
હમણાં જ લખેલી મારી કવિતાઓની
નવી ડાયરી મારા બે વરસના બાબાએ
સગડીમાં નાખી દીધી.
મિત્રે કહ્યું : અભિનંદન, તું ઘણો જ
નસીબદાર છે કે આટલી નાની ઉંમરે પણ
તારા બાબાને વાંચતા આવડી ગયું છે.
😅😝😂😜🤣🤪

ઑફિસર : તારા હાથમાં આ શેનો કાગળ છે?
પટાવાળો : સાહેબ,
એ મારું ટી.એ. બિલ છે.
ઑફિસર : પણ તું ટૂર પર તો ગયો નથી.
પટાવાળો : સાહેબ!
આપે જ તો ગઈ કાલે આપના ગુમ થઈ ગયેલા
કૂતરાને શોધવા મને જંગલમાં મોકલ્યો હતો,
એટલામાં ભૂલી ગયા?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles