fbpx
Thursday, November 7, 2024

સરિતા : આ વખતે મારું વજન એક કિલો ઘટી ગયું…😅😝😂😜🤣🤪

એક મહિલા
રેલવે સ્ટેશન પર પૂછપરછ બારી પર ગઈ.
મહિલા : ટ્રેન ક્યારે ઉપડશે?
ક્લર્ક બોલ્યો : ખરાબ વાતાવરણને કારણે
બધી ટ્રેન મોડી ઉપડશે,
બીજું કાંઈ પૂછવું છે?
મહિલા : આ ડ્રેસમાં
હું જાડી તો નથી દેખાઈ રહી ને?
😅😝😂😜🤣🤪

સરિતા : આ વખતે
મારું વજન એક કિલો ઘટી ગયું.
કમલા : કેમ,
તેં નખ કાપી નાખ્યા?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles