fbpx
Thursday, January 16, 2025

દુનિયામાં ત્રણ જ લોકો એવા છે જેમનું કહેલું મહિલાઓ ધ્યાનથી સાંભળે છે😅😝😂😜🤣🤪

એકવાર છગન છાશને ફૂંકી ફૂંકીન પી રહ્યો હતો,
એટલામાં મગને આવીને કહ્યું :
અરે, તું છાશને કેમ ફૂંકીને પીવે છે.
છગન બોલ્યો : અરે,
તે સાંભળ્યુ નથી કે
દૂધના દાઝેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે?
મગન બોલ્યો : પણ
હવે તો જમાનો બદલાઈ ગયો છે.
હવે લોકો છાશમાં બરફ નાખીને પીવે છે.
😅😝😂😜🤣🤪

દુનિયામાં ત્રણ જ લોકો એવા છે
જેમનું કહેલું મહિલાઓ ધ્યાનથી સાંભળે છે,
અને ઈમાનદારીથી તેમનું કહેવું માને પણ છે.
એક બ્યુટિશિયન, બીજો દરજી અને
ત્રીજો ફોટોગ્રાફર.
બાકી તો
તેઓ કોઈના બાપનું પણ નથી સાંભળતી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles