રમેશ (સુરેશને) : તને ખબર છે આજે
હું 8 મિનિટમાં 16 કિલોમીટર દોડ્યો.
સુરેશ : અરે વાહ,
આટલી સ્ફૂર્તિ ક્યાંથી આવી?
રમેશ : અમુક મૂર્ખ લોકોને કારણે,
જે કુતરા તો પાળે છે પણ
બાંધીને નથી રાખતા.
😅😝😂😜🤣🤪
દીકરી : પપ્પા,
મારે માટે તમને રમેશ જરૂર પસંદ પડશે.
પિતા : એમ?
એની પાસે કેટલા પૈસા છે?
દીકરી : તમને પુરુષોને આ તે કેવી ટેવ?
રમેશ પણ વારંવાર આ જ સવાલ પૂછે છે?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)