શ્યામના માથામાં દુઃખાવો થઈ રહ્યો હતો,
તે ડોક્ટર પાસે ગયો અને
ડોક્ટરને કોઈ સારી દવા આપવા માટે કહ્યું.
ડોક્ટર બોલ્યા : જુઓ,
આ સમયે તમને આરામની ઘણી વધારે
જરૂર છે.
હું તમને ઊંઘની ટેબ્લેટ આપું છું,
તેને તમારી પત્નીને ખવડાવી દેજો.
😅😝😂😜🤣🤪
પતિ : આપણો છોકરો
આટલી બધી ઠોકર ખાવા છતાં જરાય
સુધરતો નથી.
પત્ની : કોણ જાણે,
હું મરી જાઉં પછી સુધરશે.
પતિ : ભગવાન,
એ સુધરે એ દહાડો જલદી આવે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)