ઓટો રીક્ષામાં સતત અલ્તાફ રાજાના
ગીતો જ વાગતા હતા……
પેસેન્જર કંટાળી ગયો…..
પણ રીક્ષા વાળાને ખરાબ ના લાગે ….
એવી રીતે હળવેકથી પૂછ્યું….
અલ્તાફ રાજાના ” ફેન” લાગો છો….??
રીક્ષા વાળાએ કાતિલ નજરથી પાછળ જોયું…
પછી બોલ્યો….અલ્તાફ રાજા જ છું…😡
😅😝😂😜🤣🤪
રહી જિંદગી તો મિલેંગે દોબારા
એવું તો લખ્યું હોય ગાડી પાછળ પણ ,
આજે એક ગાડી પાછળ લખ્યુ’તુ કે
રહી ગાડી તો મિલેંગે દોબારા
મેં પૂછ્યુ આવું કેમ ???
તો મને ક્યે હપ્તે લીધી છે ,
ગમે ત્યારે સીઝ કરી જાય નક્કી નહી
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)