fbpx
Thursday, November 7, 2024

જેથી ઝઘડો થાય તો આજુબાજુમાં એમ લાગે કે પૂજા ચાલી રહી છે!…😜😅😝😂🤪🤣

એક નવી પરણેલી સ્ત્રીએ
કરિયાણાવાળા પાસે જઈને ફરિયાદ કરીઃ
તમે મને જે ઘઉંનો લોટ મોકલ્યો છે
તે બહુ કડક છે !
કરિયાણા વાળોઃ લોટ બહુ કડક છે?
સ્ત્રીઃ હા,
એમાથી મેં ભાખરી બનવી પણ
મારા વરથી એ તૂટતીય નથી…
😜😅😝😂🤪🤣

પતિ પત્ની બન્નેએ
સંસ્કૃત શીખી લેવું જોઇએ.
જેથી ઝઘડો થાય
તો આજુબાજુમાં એમ લાગે કે
પૂજા ચાલી રહી છે!…
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles