છેલ્લા 25 વર્ષથી મારી વાઈફની એક ફરિયાદ રહેતી હતી કે
હું સવારે બ્રશ કર્યા પછી ટુથપેસ્ટનું ઢાંકણું બંધ કેમ કરતો નથી,
ખુલ્લું જ મુકી દઉં છું.
આવતા અઠવાડિયે એનો જન્મદિવસ હતો,
એટલે તેને રાજી કરવા માટે
મેં મારી આ કુટેવ છોડવાનું નક્કી કર્યું.
એટલે દરરોજ સવારે બ્રશ કરીને
ટુથપેસ્ટનું ઢાંકણું ભુલ્યા વગર બંધ કરી દેતો હતો,
એવી આશા સાથે કે પત્નિએ મારા સુધર્યાની નોંધ લીધી હશે.
હું એના સિમ્પલ થેન્ક્સની રાહ જોતો હતો.
ત્યાં જ એણે રસોડામાંથી બુમ પાડી અને
પુછ્યું, હમણાં ચાર-પાંચ દિવસથી તમે ઉઠીને સવારે
બ્રશ કેમ નથી કરતા?
😜😅😝😂🤪🤣
રમેશના ઘરે ડાકુઓએ ધાડ પાડી.
જયારે બધો સામાન ટ્રકમાં નાખતા હતા
ત્યારે રમેશે એક ટ્રક તરફ ઈશારો કરીને
કહ્યું કે ભાઈ આ પણ લઇ જાવ.
ડાકુ(મજાકના સ્વરમાં) : શું આ ટ્રક માં
તારી પત્ની બેઠી છે ?
રમેશ : ના, ના,
એ તો ગોદરેજના કબાટમાં ગઈ,
આમાં તો મારી સાસું બેઠી છે…!!!
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)