fbpx
Friday, November 8, 2024

રમેશ : સોમવારે માં મામાને ઘરે ગઈ હતી ત્યારે પિતાએ…😜😅😝😂🤪🤣

પતિ : આપણો છોકરો
આટલી બધી ઠોકર ખાવા છતાં
જરાય સુધરતો નથી.
પત્ની : કોણ જાણે,
હું મરી જાઉં પછી સુધરશે.
પતિ : ભગવાન,
એ સુધરે એ દહાડો જલ્દી આવે.
😜😅😝😂🤪🤣

શિક્ષકે કહ્યું : રમેશ, એક ટૂંકો નિબંધ લખ કે
જેમાં અઠવાડિયાના દરેક વાર વિશે
થોડું લખજે.
રમેશે લખ્યું : સોમવારે માં મામાને ઘરે ગઈ હતી
ત્યારે પિતાથી એટલો શિરો બનાવાઈ ગયો કે
તે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને
રવિ સુધી ચાલ્યો !
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles