fbpx
Friday, November 8, 2024

ડોક્ટરે કહ્યું : ગભરાઓ નહીં , ગળવાની નથી, પરંતુ રોજ…😜😅😝😂🤪🤣

અંજલિ ભાભી : ખાવાનું મંગાવા સોસાયટીમાં
શું તું મારું ઘર જ જોઈ ગયો છે,
બીજે ક્યાંય કેમ નથી જતો ?
ભિખારી : ભાભી, ડોક્ટરે ખાસ કહ્યું છે એટલે.
અંજલિ ભાભી : હેં…
એમાં ડૉક્ટર ક્યાંથી આવ્યો ?
ભિખારી : ભાભી, વાત એમ છે કે,
મારે ડોક્ટરની દવા ચાલે છે,
અને ડોક્ટરે મને મસાલા વિનાની સાવ ફિક્કી
રસોઈ ખાવાનું જ કહ્યું છે !!
😜😅😝😂🤪🤣

વજન ઓછું કરવા ડોક્ટરે સો ગોળીઓ આપી
એટલે દર્દીએ પૂછ્યું : આટલી બધી ગોળીઓ ?
ક્યારે ક્યારે લેવાની ?
ડોક્ટરે કહ્યું : ગભરાઓ નહીં , ગળવાની નથી.
પરંતુ રોજ સવારે, બપોરે, સાંજે શીશી
ઊંધી કરી ગોળીઓને રૂમમાં ગબડાવી દેવાની,
પછી એક એક કરી
સોએ સો શીશીમાં ભરી દેવાની.
આ ત્રણ મહિના સુધી ચાલુ રાખવાનું.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles