fbpx
Friday, November 8, 2024

શેઠ : તમે કોઈને કોઈ બહાનું બતવી રજાઓ લીધા કરો છો…😜😅😝😂🤪🤣

સુરેશ : એના કહેવાથી તેં સિગારેટ છોડી ?
રમેશ : હા.
સુરેશ : અને દારૂ પણ !
રમેશ : હા .
સુરેશ : જુગારની ક્લ્બમાં જવાનું પણ
એના કહેવાથી જ બંધ કર્યું ને ?
રમેશ : હા, હા.
સુરેશ : તો પછી એની સાથે પરણ્યો કેમ નહીં ?
રમેશ : સુધરી ગયા પછી લાગ્યું કે મને એના
કરતાં વધારે સારી છોકરી મળી શકે એમ છે !
😜😅😝😂🤪🤣

શેઠ : તમે કોઈને કોઈ બહાનું બતવી રજાઓ
લીધા કરો છો,
પહેલાં તમારાં સાસુ મરી ગયાં,
પછી દીકરી માંદી પડી,
એ પછી સાળાના લગ્નમાં જવા માટે રજા લીધી…
બોલો, હવે શાને માટે રજાઓ જોઈએ છે ?
કર્મચારી : સાહેબ, મારાં પોતાનાં લગ્ન છે.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles