fbpx
Friday, November 8, 2024

પતિ : કાલે મારા સાહેબે ઠપકો આપ્યો અને ચેતવણી આપી…😜😅😝😂🤪🤣

પતિ, પત્ની મ્યૂઝિયમ જોવા ગયા..!!
પતિઃ અહીં દુનિયાનાં
બધા પ્રાચીન હથિયારો છે.
પત્નીઃ બધા નથી.
પતિઃ કેમ?
પત્નીઃ “વેલણ” ક્યાં છે?
😜😅😝😂🤪🤣

પત્ની : ઊંઘ કેમ નથી આવતી તમને ?
પતિ : કાલે મારા સાહેબે ઠપકો આપ્યો
અને
ચેતવણી આપી તેના વિચારોમાં.
પત્ની : શા માટે ઠપકો આપ્યો ?
પતિ : ઑફિસમાં ઊંઘવા માટે.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles