fbpx
Sunday, January 19, 2025

ઇતિહાસ સાક્ષી છે !! તમારી ગર્લફ્રેંડ ભલે તમને…😜😅😝😂🤪🤣

પતિ : શું આખો દિવસ
ઇન્ટરનેટ પર ચોંટી રહે છે…?
એની બહાર પણ એક સુંદર
દુનિયા છે
એ જોવાનો પ્રયત્ન કર..”
પત્ની : “લીન્ક મોકલો.!!.”
😜😅😝😂🤪🤣

ઇતિહાસ સાક્ષી છે !!
તમારી ગર્લફ્રેંડ ભલે એમના છોકરાને
તમને મામા કહેતા શિખવાડે પણ
તમે કોઈ દિવસ તમારા છોકરાને
તમારી ગર્લફ્રેંડને ફઇ કહેતા
નહિ શીખવાડો.. 
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles