fbpx
Thursday, November 14, 2024

સ્ત્રી : નારે ના અમારા ઘરમાં બધાને જુદી-જુદી કંપનીની ચા ભાવે છે😜😅😝😂🤪🤣

મારી પત્નિ હંમેશા મારા પૈસા બચાવા
બોવ દુકાને રખડે
લેવા તો પણ ના મળે તો બીજે દિવસે
મારા પૈસા બચાવા નીકળે
ઈ બાજુમાં હતી એટલે આ લખ્યું
બાકી તમે સમજી ગયા હસો
પૈસા બચાવા નઈ એને ટેવ જ હોય
કાક એને થી સારું ગોતવાની
કાસ મારી વખતે ઈ બીજે રખડી હોત
😜😅😝😂🤪🤣

એક સ્ત્રી કરિયાણાની દુકાને જઈ કહે એક 500 ગ્રામ ના પેકેટની ચા આપો
એક તાજ ચા
એક રેડ લેબલ ચા
એક તુલસી ચા
એક વાઘબકરી ચા
એક ઉમિયા ચા
એક ઠાકરસી ચા
દુકાનદાર કહે આટલી બધી ચા શુ તમે વેચો છો ?
સ્ત્રી : નારેના અમારા ઘરમાં બધાને જુદી-જુદી કંપનીની ચા ભાવે છે
મારા સાસુને તુલસી ચા જોઈએ, મારા સસરાને વાઘબકરી ચા જોઈએ,
મારા વરને તાજ ચા જોઈએ, મારા દીકરાને ઠાકરસી ચા જોઈએ અને
મારે ઉમિયા ચા જોઈએ…
દુકાનદાર કહે આટલી બધી ચા જુદી જુદી બનાવતા બપોર થઈ જાય નહીં ?
સ્ત્રી કહે નારેના હું ઘરે જઈને બધી કંપનીની ચા મિક્સ કરી દઈશ
એટલે બધાને પોત પોતાના સ્વાદ વાળી ચા મળશે
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles