fbpx
Monday, January 20, 2025

લગન કરેલા માણસને અડજેસ્ટમેન્ટની એટલી આદત પડી ગઈ હોય છે કે…😜😅😝😂🤪🤣

મોટિવેશનલ સ્પીકરો તો
હમણાં આવ્યાં…
બાકી અમે ભણતા ત્યારે લેસન વગર
જવાનું થાય તો અંદરથી જ ખુદને
જબરદસ્ત હિંમત આપતાં રહેતા કે…
મારશે ખરા… પણ,
મારી તો નહીં જ નાંખે…
😜😅😝😂🤪🤣

લગન કરેલા માણસને અડજેસ્ટમેન્ટની
એટલી આદત પડી ગઈ હોય છે કે…
ઘરવાળી પિયર ગઈ હોય
તો ય ડબલ બેડના એક ખૂણામાં જ
ટુટીયું વાળીને પડ્યો હોય…
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles