fbpx
Friday, November 15, 2024

પત્ની : સાંભળો છો, આ શૂન્યની શોધ કેવી રીતે થઈ તમને ખબર છે?😜😅😝😂🤪🤣

પત્ની : છેલ્લે મેં શોધી જ લીધું.
પતિ : શું શોધી લીધું?
પત્ની : એ જ કે,
જે વસ્તુ ગરમ હોય તેનો વિસ્તાર વધે છે.
પતિ : હા, તો?
પત્ની : મતલબ એ કે
હું જાડી નહીં પરંતુ hot છું.
પતિ હજુ બેભાન છે.
😜😅😝😂🤪🤣

પત્ની : સાંભળો છો,
આ શૂન્યની શોધ કેવી રીતે થઈ તમને ખબર છે?
પતિ : હા, ખબર જ હોય ને!
પત્ની : કેવી રીતે થઈ?
પતિ : આર્યભટ્ટ એક દિવસ બેઠા બેઠા પોતાના
એવા મિત્રોની ગણતરી કરી રહ્યા હતા,
જે પોતાની પત્નીથી ડરતા ના હોય.
બસ આવી રીતે શૂન્યની શોધ થઈ ગઈ.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles