પતિ એ પત્ની ને કહ્યું : મસ્ત વરસાદ છે.
ગરમ ગરમ કંઈક બનાવીને ખવડાય….
તો પત્ની કહે:
“હાફ ફ્રાય મસાલા પફ રાઈશ બનાવી દઉ ?”
પતિ તો ખુશ થઈ ગયો કે
ગરમ ગરમ નવી વેરાયટી ખાવા મળશે
મેં કહ્યું.. હા… હા… બનાય… બનાય…
પાંચ મીનીટ પછી પત્ની એ ગરમ ગરમ
વઘારેલા મમરા ભરેલી ડીસ પકડાવી ગઈ…!!!
😜😅😝😂🤪🤣
સ્ત્રીઓ ને… આજદિન સુધી…
બાદશાહ ના નામે…
માત્રને માત્ર…
મસાલા જ મળ્યા છે..!!! અને…
પુરુષો ને… રાણી ના નામે…
સીંગતેલ ના ડબ્બા…
બાકી બધાં વહેમ છે વ્હાલા…!!!
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)