fbpx
Wednesday, January 22, 2025

દરવાજો ખોલતા…છોકરી…જુના પ્રેમી ને જોઈ ને…😜😅😝😂🤪🤣

એક વખત એક ગામમાં શરત લાગી કે..
મગરોથી ભરેલા આ તળાવમાં જો કોઈ એક કાઠેથી તરીને
બીજે કાઠે જશે તેને પચાસ લાખ ઈનામ મળશે અને
જો વચ્ચે મગર ખાઈ જશે તો વારસદારને વીસ લાખ વળતર મળશે.
કોઈપણ માણસ હીંમત કરવા તૈયાર ન હતો.
અચાનક થોડા સમય પછી તળાવમાં ધબાંગ ધુબાકો થયો..
પડનાર માણસ જીવ સટોસટની બાજી લગાવી બીજે કીનારે પહોચી ગયો.
બધાએ તાળીઓના ગડગડાટ થઈ વધાવ્યો તે મંત્રમુગ્ધ થઈ
કિનારા ઉપર બેસી ગયો અને પછી ગુસ્સા થી બરાડા પાડતો બોલ્યો કે..
મને પાછળ થી તળાવમા કોણે ધકેલી દીધો?
પછી તેને ખબર પડી કે.. તેને ધકેલનાર બીજુ કોઈ નહીં પણ
તેની પત્ની જ હતી, જીતે તો પચાસ લાખ મરે તો વીસ લાખ.
બસ… એજ દિવસ થી કહેવત બની દરેક સફળ માણસ પાછળ
પત્ની નો હાથ હોય છે !!
😜😅😝😂🤪🤣

દરવાજો ખોલતા…
છોકરી: (જુના પ્રેમી ને જોઈ ને )
કાલે મારા લગન છે…
મારી જીંદગીમા પાછો સુકામ આયો ?
છોકરો : આઘીઝા D.j ઓડર મને
મળીયો છે.
કામ ધંધોય મુકી દેવો ?
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles