શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર 21 ઓગસ્ટ 2023એ છે અને શ્રાવણ મહિનાના દરેક સોમવારને ભગવાન શિવનો વિશેષ દિવસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની પૂર્ણ વિધિથી પૂજા કરવાથી ભગવાન ભોલેનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. સુખી દામ્પત્ય જીવન, સંતાન, ધન, સંપત્તિ, કીર્તિ મેળવવા માટે શ્રાવણ સોમવારનું વ્રત ફળદાયી માનવામાં આવે છે.
જો તમે પણ શિવભક્તોને શ્રાવણનાં પહેલા સોમવારે અલગ રીતે અભિનંદન આપવા માંગો છો, તો તમે તેમને આ અદ્ભુત સંદેશ મોકલી શકો છો.
ૐ નમ: શિવાય !
ભગવાન શિવના પરમ કૃપાળુ આશીર્વાદ
તમને આનંદ, શાંતિ અને સારું સ્વાસ્થ્ય આપે.
વ્રત કરી રહેલા દરેકને શ્રાવણ માસની તેમજ શ્રાવણનાં પહેલા સોમવારની હાર્દિક શુભેચ્છા!.
ૐ નમ: શિવાય !
શિવએ સત્ય છે, શિવ સુંદર છે,
શિવ અનંત છે, શિવ બ્રહ્મા છે,
શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે,
શ્રાવણના પહેલા સોમવારની હાર્દિક શુભેચ્છા
શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છા!
સર્વ જગત જેના શરણે છે.
તે ભગવાન શંકરને હું પ્રણામ કરું છું
ચાલો શિવજીના ચરણો શ્રદ્ધા સુમન
અર્પણ કરી પ્રાર્થના કરીએ.
શ્રાવણના પહેલા સોમવારની શુભેચ્છાઓ
હર હર મહાદેવ
ના પૂછો મુઝસે મેરી પહેચાન, મેં તો ભસ્મધારી હું
ભસ્મ સે હોતા જિનકા શ્રૃંગાર મેં ઉસ મહાકાલ કા પૂજારી હું
શ્રાવણના પહેલા સોમવારની શુભેચ્છાઓ
હર હર મહાદેવ
મસ્તક સોહે ચન્દ્રમા, ગંગા જટા કે બીચ
શ્રદ્ધા સે શિવલિંગ કો તૂ નિર્મળ જલ મન સે સીંચ
શ્રાવણના પહેલા સોમવારની શુભેચ્છાઓ
ફિક્ર ક્યાં કરું મે ચાર દિન કી યે જિંદગાની હે,
જબ તક મેં જિંદા હું મહાદેવ
તેરી પૂજા હી મેરી કહાની હૈ
શ્રાવણના પહેલા સોમવારની અઢળક શુભેચ્છાઓ
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)