fbpx
Saturday, November 16, 2024

પડોશીએ મને પૂછ્યુ…તમે મારી પત્નીને જોઈ છે?😜😅😝😂🤪🤣

પત્નિએ આકાશમાં
તારાને જોઈને પતિને કહ્યું :
એવી કંઈ વસ્તું છે કે
જે તમે દરરોજ જોઈ શકો છો
પણ લાવી નથી શક્તાં…???
પતિ : પાડોશણ…!!!
😜😅😝😂🤪🤣

ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો…
પડોશીએ મને પૂછ્યુ…
તમે મારી પત્નીને જોઈ છે?
મે કહ્યુ… હા મે ન્હાતા જોયા હતા…
એણે મને મારીમારીને અધમૂઓ કરી નાખ્યો
હવે તેને કોણ સમજાવે કે હું નાહી રહ્યો હતો
અને તે ગલીમાંથી ક્યાંક જઈ રહ્યા હતા.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles