fbpx
Saturday, November 16, 2024

‘એક ભાઈ (સંબંધી સાથે ફોન પર) :’હલ્લો…હા આપણે મહેશનું નક્કી કર્યુ છે…’😜😅😝😂🤪🤣

એક ભાઇ ની સગાઇ થઈ,
એની પાસે બુલેટ 350 સીસી હતુ પણ,
સવારી વખતે એની મંગેતર નો
મધુર અવાજ સંભળાતો નહતો એટલે,
બુલેટ વેંચી ને 100સીસી નું હોન્ડા લઈ આવ્યો.
પછી એના લગ્ન થયા, . . .
લગ્ન ના એક વરસ પછી…
તેને ફરી હોન્ડા વેચી ને
500 સીસીનું બુલેટ લઈ લીધું…!!!
😜😅😝😂🤪🤣

‘એક ભાઈ (સંબંધી સાથે ફોન પર) :
‘હલ્લો…
હા આપણે મહેશનું નક્કી કર્યુ છે…’
સંબંધી : ‘અરે વાહ… સરસ…
કેવા છે સામે વાળા લોકો…?’
ભાઈ : ‘એકદમ આપણાં જેવા…’
સંબંધી : ‘લે, તો પણ કર્યું?
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles