એક ભાઈ ઉભા ઉભા કંઈક ખાતા હતા…
મે કીધુ: “શુ ખાવ છો..?”
તો કે: “સિંગ ને ચણા..”
મે હાથમા જોયુ તો કાઇ નહતુ…!
મે કીધુ: “આમા તો કાઇ નથી..?”
તો મને કહે કે: “એતો મનમા ને મનમા ખાવ છુ.”
મે કીધુ “મુર્ખા, મનમા જ ખાવુ હોય તો
કાજુ બદામ ખાને…..”
‘સાલા વિચારમાય લોભિયા’
😜😅😝😂🤪🤣
કરસન: કેમ બેટા , ફળો કેમ ના લાવ્યો ?
પપ્પુ: આખી માર્કેટ ફર્યો પણ ધીરજ
ક્યાંય ના મળ્યો…!
કરસન: ધીરજ કોણ ?
પપ્પુ: કેમ તમે કહેતા હતા ને,
ધીરજનાં ફળ મીઠાં હોય છે..!!!
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)