એક છોકરીને 5 કરોડની લોટરી લાગી.
કંપનીવાળાને લાગ્યું કે
તેને અચાનક કહીશું તો તે
ક્યાંક ખુશીના મારે મરીના જાય એટલે
તેમણે એક બાબાને મોકલ્યો.
બાબા: જો તારી 5 કરોડની લોટરી લાગે
તો તું શું કરશે??
છોકરી: બાબા…
હું… હું… તમારી જોડે લગ્ન કરી લઇશ…
અડધી રકમ પણ તમને આપી દઇશ!!
બાબા ખુશીના માર્યા કોમામાં જતા રહ્યા.
😜😅😝😂🤪🤣
કેટલાક લોકો તે વિચારીને
જીમમાં નથી આવતા કે
બોડી તો બનાવી લઇશું પણ…
.
.
.
ચહેરાનું શું!!!
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)