fbpx
Monday, December 23, 2024

રમેશ (ફોટો દેખાડતા) : આ છે તે છોકરી જેની સાથે મારા લગ્ન થવાના છે.😜😅😝😂🤪🤣

એક માણસ દારુપીને બસમાં ચડ્યો
અને સીટ ઉપર બેસી ગયો
તેની બાજુની સીટ ઉપર સાધુ બાબા
બેઠેલા હતા
તે માણસને દારુના નશામાં જોઇને
સાધુ બાબા બોલ્યા : દીકરા,
તું નરકના રસ્તે જઈ રહ્યો છે.
વ્યક્તિ : એય ડ્રાયવર ગાડી ઉભી રાખ,
હું ખોટી બસમાં ચડી ગયો છું.
મારે તો ક્યાંક બીજે જવું છે.
😜😅😝😂🤪🤣

રમેશ (ફોટો દેખાડતા) : આ છે
તે છોકરી જેની સાથે મારા લગ્ન થવાના છે.
શુરેશ : અરે આને તો હું સારી રીતે ઓળખું છું.
રમેશ : નાલાયક તું તેને કેવી રીતે ઓળખે છે?
શુરેશ : તે અને હું એક સાથે
સુતા સુતા પકડાઈ ગયા હતા.
રમેશ (આશ્ચર્ય થી) : ક્યારે?
શુરેશ : અરે ગણિતના ક્લાસમાં..
તે મારા ક્લાસમાં ભણતી હતી.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles